ભરૂચમાં વર્ષો જૂના કોઠીરોડમાં કલાત્મક તાજીયા બેસાડવામાં આવ્યા
ભરૂચમાં વર્ષો જૂના કોઠીરોડમાં કલાત્મક તાજીયા બેસાડવામાં આવ્યા
મનિષ કંસારા
ભરૂચ: ભરૂચ શહેરમાં રંગબેરંગી કલાત્મક તાજીયા નીકળશે. મુસ્લિમ સમુદાય દ્વારા પવિત્ર મોહર્રમ પર્વમાં આજે સરઘસની રાત ઉજવવામાં આવશે.
મુસ્લિમ સમુદાયના નવા વર્ષના પ્રથમ માસે મોહર્રમ શરીફ કરબલાના મેદાનમાં હઝરત ઈમામ હુશેને માનવ હક્કો નાં જતન કાજે અને શહાદતની ગમભરી યાદમાં નગરનાં મુસ્લિમ સમાજ દ્વારા પરંપરાગત રીતે યોજવામાં આવતા કલાત્મક તાજીયા ઝુલુસમાં આજે સરઘસની રાત્રે અને બુધવારના બ૫ોરે શહેરમાં અમુક રૂટ પર ક્રમબદ્ધ રીતે પ્રસ્થાન કરશે.
#gujaratnivacha
Gmail : kansaramanish4@gmail.com
Gmail : gujaratnivaacha@gmail.com
🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏
Comments
Post a Comment