Posts

Showing posts with the label #gujaratnivacha #girsomnath #narigauravdivas #Gujaratinews #gujarat #manishkansara #jayeshradadiya

ગીર-સોમનાથ જિલ્લામાં મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત નારી ગૈારવ દિવસની ઉજવણી

Image
ગીર-સોમનાથ જિલ્લામાં મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત નારી ગૈારવ દિવસની ઉજવણી   સુશાસનના પાંચ વર્ષ નારી ગૌરવ દિવસ 🔸 મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત રૂા. ૩.૦૭ કરોડની વગર વ્યાજની લોન નાં ચેકનું વિતરણ 🔸રૂા. ૪૧ લાખનાં ખર્ચે તૈયાર થયેલ ૧૦ આંગણવાડીનું લોકાર્પણ  🔸મુખ્યમંત્રીશ્રી જનજન નાં વિકાસ માટે સતત અને સઘન પરીશ્રમ કરી રહ્યાં છે : મંત્રીશ્રી જયેશભાઈ રાદડીયા નરેન્દ્રભાઈ દવે   ગીર-સોમનાથ: સમગ્ર રાજ્યમાં પાંચ વર્ષ આપણી સરકારનાં સૈાનાં સાથથી સૈાનાં વિકાસની અંતર્ગત મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અન્વયે જિલ્લા કક્ષાનાં નારી ગૈારવ દિવસની ઉજવણી સોમનાથ ખાતે રામમંદિર ઓડીટોરીયમમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી જયેશભાઈ રાદડીયાની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત રૂા. ૩.૦૭ કરોડની વગર વ્યાજની લોન નાં ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.   મંત્રીશ્રી એ પ્રાસંગિક ઉદ્બોધન આપતાં જણાવ્યું હતું કે, બહેનોમાં રહેલાં કૈાશલ્યનો ઉપયોગ કરી સ્વાવલંબી બને તે હેતુથી મુખ્યમંત્રીશ્રીએ અનેકવિધ યોજનાઓ અમલમાં મુકી છે. શાસન વ્યવસ્થાનાં પાયામાં તમામ વર્ગોનો સમતોલન વિકા...