નવા કાંસિયા ગામે જુગાર રમતા ત્રણ ઈસમોને પકડી પાડતી અંકલેશ્વર શહેર 'બી' ડિવિઝન પોલીસ
નવા કાંસિયા ગામે જુગાર રમતા ત્રણ ઈસમોને પકડી પાડતી અંકલેશ્વર શહેર 'બી' ડિવિઝન પોલીસ
મનિષ કંસારા દ્વારા
ભરૂચ: પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ વડોદરા વિભાગ, વડોદરા તથા ભરૂચ પોલીસ અધિક્ષક મયુરભાઈ ચાવડા તથા નાયબ પોલીસ અધિક્ષક અંક્લેશ્વર ડિવિઝન નાઓ તરફથી જિલ્લામાં પ્રોહિ./જુગારની અસામાજીક પ્રવૃત્તિઓ ચલાવતા ઈસમો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી ક૨વા સુચના આપેલ.
જે અનુસંઘાને પોલીસ ઈન્સ્પેક્ટર વી. કે. ભુતિયા અંક્લેશ્વર શહેર 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશન નાઓનાં માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર 'બી' ડિવિઝન પો.સ્ટે.ના પોલીસ માણસો પેટ્રોલીંગમાં દરમિયાન અ.હે.કો. ધર્મેન્દ્રકુમાર બાબુભાઈ તથા અ.હે.કો. સહદેવસિંહ ખુમાનસિંહ નાઓને મળેલ બાતમી આધારે નવા કાંસિયા ગામે મોદી ફળીયામાંથી ખુલ્લી જગ્યામાંથી કુલ ત્રણ (૧) નરેશભાઈ જેસીંગભાઈ વસાવા ઉં.વ.૩૬ ૨હે.નવા કાંસીયા, ભગત ફળીયું, તા.અંક્લેશ્વર, જિ.ભરૂચ. (૨) મુકેશભાઈ બાલુભાઈ પાટણવાડીયા ઉં.વ.૩૯ ૨હે.નવા કાંસિયા, મોદી ફળીયું, તા.અંક્લેશ્વ૨, જિ.ભરૂચ. (૩) ભાવેશભાઈ ભારસ્ક૨ભાઈ બ્રહ્મભટ્ટ ઉં.વ.૩૨ ૨હે.નવા કાંસીયા, મોદી ફળીયું, તા.અંક્લેશ્વર, જિ.ભરૂચ. નામનાં ઈસમોને જુગાર રમતા પકડી તેઓ વિરુદ્ધ જુગારધારા કલમ ૧૨ મુજબનો ગુનો દાખલ કરી તથા ૬(છ) (૧) નરેશભાઈ પાંચીયાભાઈ વસાવા રહે.અમ૨તપરા, તા.અંકલેશ્વર, જિ.ભરૂચ. (૨) નાનકુ વસાવા રહે.મોદી ફળીયું, નવા કાંસિયા, તા.અંક્લેશ્વર, જિ.ભરૂચ. (૩) ધર્મેશ ઉર્ફે લાલો ઠાકોરભાઈ વસાવા રહે.નવી વસાહત, નવા કાંસીયા, તા.અંક્લેશ્વર, જિ.ભરૂચ. (૪) ધર્મેશ ઉર્ફે ટકુ કંચનભાઈ વસાવા રહે.નવા કાંસિયા, તા.અંક્લેશ્વર, જિ.ભરૂચ. (૫) વિજયભાઈ ઉર્ફે કાળીયો વસાવા રહે.નવા કાંસિયા, તા.અંક્લેશ્વર, જિ.ભરૂચ. (૬) સોહેલ વસાવા રહે.અમરતપરા, તા.અંક્લેશ્વર, જિ.ભરૂચ. નામનાં ઈસમો ને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ ઈસમો નો ઈતિહાસ જોઈએ તો (૧) નરેશભાઈ જેસીંગભાઈ વસાવા ઉ.વ.૩૬, ૨હે.નવા કાંસિયા, ભગત ફળીયુ, તા.અંક્લેશ્વર, જિ.ભરૂચ તથા (૨) ધર્મેશ ઉર્ફે ટકુ કંચનભાઈ વસાવા રહે.નવા કાંસિયા, તા.અંક્લેશ્વર જિ.ભરૂચ બંને અંકલેશ્વર શહેર 'બી' ડિવિઝન પો.સ્ટે. ગુ.૨.નં.૧૧૧૯૯૦૬૧૨૩૦૮૪૩/૨૦૨૩ જુ.ધારા કલમ ૧૨ મુજબ અગાઉ પકડાયેલ છે.
કબ્જે કરેલ મુદ્દામાલ:- (૧) અંગઝડતીનાં રોકડા રૂ.૧૧૮૯૦/- (૨) દાવ ઉપરનાં રોકડા રૂ.૨૦૩૦/- (૩) જુગાર રમવાનાં સાધનો કિં.રૂ.००/-
કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા ૧૩,૯૨૦/-
ઉપરોક્ત કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓનાં નામ:- પો.સબ.ઈન્સ. પી. કે. રાઠોડ તથા એ.એસ.આઈ. પ્રદીપભાઈ રમેશભાઈ તથા અ.હે.કો. પ્રવિણભાઈ ડાહ્યાભાઈ, અ.હે.કો. કમલેશભાઈ ધુળાભાઈ, અ.હે.કો. જયેન્દ્રભાઈ હસમુખભાઈ, અ.હે.કો. ધર્મેન્દ્રકુમાર બાબુભાઈ તથા અ.હે.કો. કિશોરભાઈ નનુભાઈ, અ.હે.કો. સહદેવસિંહ ખુમાનસિંહ, અ.હે.કો. નિકુલભાઈ જગદીશભાઈ, અ.હે.કો. દેવરાજભાઈ સગ્રામભાઈ તથા અ.પો.કો. પૃથ્વીરાજ દીલુભાઈ નાઓ દ્વારા ટીમ વર્ક થી ઉપરોક્ત કામગીરી કરવામાં આવેલ છે.
#gujaratnivacha
🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏
Comments
Post a Comment