ગુમ થયા છે
ગુમ થયા છે
ભરૂચ: ઉપરના ફોટાવાળો છોકરો નામે સુરેશ ચોધરી ઉમર વર્ષ 14 જે સ્કૂલ યુનિફોર્મ લાઈટ બ્લ્યુ શર્ટ અને ડાર્ક બ્લ્યુ પેન્ટ પહેરી સવારે સાત વાગ્યે જીએનએફસી શાળાએ ગયા બાદ પરત ફરેલ નથી જેની ભાળ મળે ભરૂચ જિલ્લા પોલીસ કન્ટ્રોલ રૂમ નમ્બર 02642223303 ઉપર તાત્કાલિક જાણ કરવી.
#gujaratnivacha
#manishkansara
#bharuch
#Police
#પોલીસ
Gujarat Police
#gujarat
Gujarat Ni Vaacha
Bharuch Police

Comments
Post a Comment