મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે. એસ. દુલેરા ના અધ્યક્ષ સ્થાને પીસી-પીએનડીટી એડવાઈઝરી કમિટીની મીટિંગ યોજાઈ
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે. એસ. દુલેરા ના અધ્યક્ષસ્થાને પીસી-પીએનડીટી એડવાઈઝરી કમિટીની મીટિંગ યોજાઈ
✍️ મનિષ કંસારા
ભરૂચ: મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે. એસ. દુલેરા ના અધ્યક્ષસ્થાને પીસી-પીએનડીટી એડવાઈઝરી કમિટીની મીટિંગ જિલ્લા પંચાયત ખાતે યોજાઈ હતી.
આ મીટિંગમાં અગાઉની મીટિંગમાં પીસી-પીએનડીટી એક્ટ હઠળ રીન્યુઅલ અને નવી હોસ્પિટલનું નામ અંગે ચર્ચા કરવામાં આવી હતી. વધુમાં તાલુકા હેલ્થ ઓફિસરને આપવામાં આવતા ઇન્સ્પેક્શન ઓર્ડર મુજબ સપ્ટેમ્બર-૨૦૨૨ થી નવેમ્બર-૨૦૨૨ સુધીમાં કુલ-૯૭ (સત્તાણુ) હોસ્પિટલનાં ઇન્સ્પેક્શન કરવામાં આવેલ છે. આ ઉપરાંત ટેકો પ્લસ મુજબ જન્મ જાતિ પ્રમાણ દરની પણ કમિટી સમક્ષ રજુ કરવામાં આવ્યા હતાં.
આ મીટિંગમાં કમિટીનાં ચેરપર્સન વાસંતીબેન દિવાન તથા કમિટીનાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.
#gujaratnivacha
📱 +91 63529 18965
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳
Comments
Post a Comment