કોર્નીઅલ અંધત્વ મુક્ત ભારત અભિયાન ને સફળ બનાવવા સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ અને જૈન સોશિયલ ગ્રુપના સહયોગ થી બે ચક્ષુદાન
કોર્નીઅલ અંધત્વ મુક્ત ભારત અભિયાનને સફળ બનાવવા
સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ અને જૈન સોશિયલ ગ્રુપના સહયોગ થી બે ચક્ષુદાન
✍️ મનિષ કંસારા ભરૂચ: સદગત મણીલાલ મગનલાલ જાદવ ઉંમર 92 વર્ષ ૪૯ આમ્રપાલી સોસાયટી લિંક રોડ ભરૂચ તારીખ 6/11/2022 ના રોજ દેવલોક થતાં પરિવારજનોએ ચક્ષુદાન કરવાનો નિર્ણય કર્યો હતો.
સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ અને જૈન સોશિયલ ગ્રુપના ગીરીશભાઈ પટેલ અને સંજયભાઈ તલાટી અને અરુણભાઈ નો સંપર્ક કર્યો હતો. નાહર આઈ બેંક જયાબેન મોદી હોસ્પિટલના શ્રીજાબેન, ડોક્ટર અંજનાબેન, ડોનેટ લાઇફ ના ગૌતમભાઈ મહેતા નાં સાથ સહકારથી ચક્ષુદાન મેળવવામાં આવ્યું હતું. જાદવ પરિવારનાં ઉમદા નિર્ણય માટે સમાજ હંમેશા પરિવારનાં આભારી રહેશે.
આપની માહિતી આપવા સંપર્ક કરો
મનિષ કંસારા
#manishkansara
📱 63529 18965
Mail Adress:
#gujaratnivacha
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳
Comments
Post a Comment