કોમી એકતા નાં પ્રતીક સમી ઉપલા દાતાર ની ધાર્મિક જ્ગ્યા માં ચાલી રહેલી દાતારી
કોમી એકતા નાં પ્રતીક સમી ઉપલા દાતાર ની ધાર્મિક જ્ગ્યા માં ચાલી રહેલી દાતારી
જુનાગઢ કોમી એકતા નાં પ્રતીક સમી ઉપલા દાતાર ની ધાર્મિક જ્ગ્યા માં ચાલી રહેલી દાતારી ભાગવત કથા માં આજરોજ જુનાગઢ કોર્પોરેશન નાં મેયર ગીતાબેન પરમાર, શહેર ભાજપ પ્રમુખ પુનીતભાઈ શર્મા, હરિશભાઈ પરશાણા, યોગીભાઈ પઢિયાર, ભરત ભાઈ શિઁગાળા, સંજયભાઈ મણવર, કિરીટ ભાઈ ભીંભા સહિત નાં મહાનુભાવો એ કથા શ્રવણ કરી હતી તેમજ ભાગવતજી ની આરતી ઉતારી હતી, અને દાતાર બાપુ નાં દર્શન કર્યા હતા, મહંત ભીમબાપુ એ પધારેલા તમામ મહાનુભાવો નુ શાલ ઓઢાડી સન્માન કરી રૂડાં આશીર્વાદ આપ્યા હતા અને પધારેલા મહાનુભાવો એ દાતાર બાપુ નો પ્રસાદ પણ લીધો હતૉ, તેઓ જ્ગ્યા ની સેવાકીય પ્રવૃત્તિ અને બાપુ દ્બારા થઇ રહેલા જ્ગ્યા નાં વિકાસ કાર્યો થી પ્રભાવિત થયા હતા.
#gujaratnivacha
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳
Comments
Post a Comment