જૂનાગઢ જિલ્લા પ્રશાસન દ્વારા મતદાન કંમ્પેઈન
જૂનાગઢ જિલ્લા પ્રશાસન દ્વારા મતદાન કંમ્પેઈન.
✍️નરેન્દ્રભાઈ દવે
જૂનાગઢ માં ગિરનાર પર્વત ઉપર આવેલ માં અંબાજી નાં મંદિરે ચિત્ર માસ ની શરૂઆતે જૂનાગઢ જિલ્લાના કલેક્ટર શ્રી રચિત રાજ અને સાધુ સંતો એ માં અંબાજી નાં દશૅન કરી મતદાન કંમ્પેઈન નો પ્રારંભ કરેલ અને જણાવ્યું કે, જૂનાગઢ જિલ્લામાં વધુ માં વધુ મતદાન થાય તે જરૂરી છે, મતદાન લોકશાહી ની ધરોહર છે, જ્યારે સાધુ સંતો એ જણાવ્યું કે મતદાન લોકતંત્ર ને મજબુત બનાવવા અને આપણી સમસ્યા ઓ હલ કરવા તથા વિકાસ કરવા જરૂરી છે મતદાન એ મહાપર્વ છે. તો દરેક મતદાર એ પોતાની નૈતિક ફરજ સમજીને અવશ્ય મતદાન કરી લોકશાહી મજબૂત કરવામાં સહભાગી બનવા વિનંતી છે.
#gujaratnivacha
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳
Comments
Post a Comment