માનવ કલ્યાણ મંડળ-ગુજરાત સંસ્થામાં કોરોના કંટ્રોલ પ્રોગ્રામ

માનવ કલ્યાણ મંડળ-ગુજરાત સંસ્થામાં કોરોના કંટ્રોલ પ્રોગ્રામ

 માનવ કલ્યાણ મંડળ-ગુજરાત સંસ્થામાં કોરોના કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ આરો વોટર ફિલ્ટર કે જેમાં આરો+યુવી+યુએફ,ટીડીએસ,B-12, આલ્કલાઇન, એન્ટી ઓકૃસીડન્ટ, કોપર, મિનરલ જેવી તમામ ટેકનોલોજીયુક્ત મશીન કે જેની માર્કેટ કીમત 24500/- છે તે ફકત રૂ. 8500/- મા આપવામાં આવે છે.

સંસ્થા ખાતે કોરોના માટે જરૂરી તમામ વસ્તુઓ જેવીકે એન-95 માસ્ક, સેનીટાઈઝર, ઓક્ષિમીટર, સ્ટીમ મશીન જેવી વસ્તુઓનું કાયમી ધોરણે વિતરણ ચાલુ છે. 
 આ બધીજ જરૂરી વસ્તુઓનું સંસ્થા ખાતે વિતરણ ચાલુ છે. સંપર્ક ૯૪૨૬૭૩૭૨૭૩, ૯૪૨૯૧૬૬૭૬૬, સંસ્થાની અન્ય સેવાઓ મહિલા આશ્રમ કે જેમાં કોઈ પણ મહિલાઓ અમારા આધુનિક આશ્રમમા તદ્દ્ન નિઃશુલ્ક રહેવા માગતા હોય તો સંપર્ક કરશો, બાળકો / પતિ / માં-બાપ હોય કે ન હોય, ગમેતે વિસ્તાર કે રાજ્યના હોય, આધાર કાર્ડ પણ ન હોય તો પણ રાખીશું. ફક્ત જરુરીયાત મંદ હોવા જોઈએ. આપના નેક પ્રયાસ થકી કોઇ મુશ્કેલીઓ વેઠતી મહિલાઓ અમારા સુધી પહોંચશે તો અમોને સેવાની તક અને આપને આશિર્વાદ મળશે. મહિલા આશ્રમમાં દાન / તિથી ભોજન સ્વીકાર્ય છે. સંસ્થાની આ સેવાઑમા દાનની ખાસ જરુર હોય સજ્જનોને દાન આપવા વિનંતિ. 
"બા" નુ ધર મહિલા વૃદ્ધાશ્રમ, સૌરાષ્ટ્ર યુનિ. પાછળ, યુની. પોલીસ સ્ટેશનથી આગળ, આત્મીય હોસ્ટેલ પાછળ, હરીવંદના કોલેજ પાસે, મુજકા. રાજકોટ સીટી ઓફીસ : સમસ્ત રાજકોટ સમાજ, 3-ગંગા જમુના સરસ્વતી ટાવર, યુનિ.રોડ, એકતા પ્રકાશનની બાજુમાં, રાજકોટ. 0281257103,  8320509203, 9429166766
#gujaratnivacha
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Popular posts from this blog

નવા મોબાઇલ રુલ્સ: 1 સપ્ટેમ્બરથી લાગૂ થશે નવા નિયમ, બ્લેકલિસ્ટ થઈ જશે SIM, જાણો વિગત

ભરૂચમાં વર્ષો જૂના કોઠીરોડમાં કલાત્મક તાજીયા બેસાડવામાં આવ્યા

રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ ડિસ્ટ્રિક સેન્ટ્રલ બેંકનાં હોલ ખાતે બેઠક યોજાઈ