રાજપીપળા ખાતે નદી-તળાવની સફાઈ, પ્લાસ્ટિક હટાવવાનો તથા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

રાજપીપળા ખાતે નદી-તળાવની સફાઈ, પ્લાસ્ટિક હટાવવાનો તથા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો
 વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનાં જન્મદિવસની ઉજવણી નિમિત્તે સેવા અને સમર્પણ અભિયાન કાર્યક્રમ યોજાયો

તસવીર-અહેવાલ:જ્યોતિ  જગતાપ

રાજપીપળા: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનાં જન્મદિવસની ઉજવણી નિમિત્તે સેવા અને સમર્પણ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજપીપળા ખાતે નદી તળાવની સફાઈ તથા પ્લાસ્ટિક હટાવવાનો તથા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાજપીપળા ખાતે સરકારી ઓવારે એસટી ડેપોની પાછળ યોજાયો હતો. 

  આ કાર્યક્રમમાં રાજપીપળા શહેરનાં ભારતીય જનતા પાર્ટીનાં પ્રમુખશ્રી રમણ સિંહ રાઠોડ તથા મહામંત્રી રાજેન્દ્ર પટેલ તથા ઉત્કર્ષ પંડ્યા તથા રાજપીપળા શહેરનાં કાર્યકરો તથા નગરપાલિકાનાં હોદ્દેદારો હાજર રહ્યાં હતાં અને સફાઈ ઝુંબેશ કાર્યક્રમ હાથ ધરી નગરને સ્વચ્છ રાખવાનો મેસેજ આપ્યો હતો.

#gujaratnivacha

🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳


Comments

Popular posts from this blog

આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે... પરિસંવાદ યોજાયો

આઈડિયા ફોર ધ વિઝન વિકસિત ભારત @૨૦૪૭ અંતર્ગત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા વિવિધ કાર્યક્રમ યોજાયા

હલીમાબીબી ગર્લ્સ હાઇસ્કૂલ હાંસોટ ખાતે કલાત્મક રંગોળી દ્વારા મતદારોને મતદાન કરવાનો અનુરોધ