પોષણ માસની ત્રીજા અઠવાડિયાની ઉજવણી અંતર્ગત અતિ અને મધ્ય કુપોષિત બાળકોને પોષણ કીટનું વિતરણ

પોષણ માસની ત્રીજા અઠવાડિયાની ઉજવણી અંતર્ગત અતિ અને મધ્ય કુપોષિત બાળકોને પોષણ કીટનું વિતરણ

✍️ નરેન્દ્રભાઈ દવે

જુનાગઢ: આજરોજ પોષણ માસની ત્રીજા અઠવાડિયાની ઉજવણી અંતર્ગત જૂનાગઢ મહાનગરપાલિકાનાં ગણેશનગર સેજામાં અતિ અને મધ્ય કુપોષિત બાળકોને પોષણ કીટનું વિતરણ કરવામાં આવેલ.

  આ પ્રસંગે અતિ અને મધ્ય કુપોષિત બાળકોને ફળ, પોષણ લાડુ ની ટોપલીનું વિતરણ કરવામાં આવેલ તથા જૂનાગઢ મહાનગરપાલિકાનાં આંબેડકર સેજામાં પણ પોષણ માસ અંતર્ગત ત્રીજા અઠવાડિયાની થીમ મુજબ અતિ અને મધ્ય કુપોષિત બાળકોને ન્યુટ્રિ કિટનું વિતરણ કરવામાં આવેલ.

#gujaratnivacha

🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Popular posts from this blog

આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે... પરિસંવાદ યોજાયો

આઈડિયા ફોર ધ વિઝન વિકસિત ભારત @૨૦૪૭ અંતર્ગત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા વિવિધ કાર્યક્રમ યોજાયા

હલીમાબીબી ગર્લ્સ હાઇસ્કૂલ હાંસોટ ખાતે કલાત્મક રંગોળી દ્વારા મતદારોને મતદાન કરવાનો અનુરોધ