શ્રી સોમનાથ મહાદેવ નો વર્ચ્યુઅલ જલાભિષેક કરવામાં આવ્યો

 શ્રી સોમનાથ મહાદેવ નો વર્ચ્યુઅલ જલાભિષેક કરવામાં આવ્યો


✍️ નરેન્દ્રભાઈ દવે
 આદિ દેવ શ્રી સોમનાથ મહાદેવ ના દર્શન કરવા અને તેને જળાભિષેક કરી મનોકામના પૂરી કરવી એ ભારત વર્ષના દરેક વ્યક્તિ ની ઈચ્છા હોય છે ત્યારે વર્ચ્યુઅલ કૅમેરા પ્રોજેક્ટર થી શ્રી સોમનાથ મહાદેવ નો વર્ચ્યુઅલ જલાભિષેક કરી પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે દરેક ભાવિક ભક્તજનો માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ-પ્રભાસ પાટણ દ્વારા રાજકોટ ની સ્માર્ટટેક વર્ચ્યુઅલ વિઝન પ્રા.લિ.ના માધ્યમ થી આ સુવિધા ઉભી કરવામાં આવી છે.

 શ્રાવણી શિવરાત્રીના પવિત્ર દિવસે સોમવતી અમાસ થી દરેક ભાવિક ભક્તજનો માટે આ સુવિધા ઉપલબ્ધ થાય એ માટે વર્ચ્યુઅલ કૅમેરા પ્રોજેક્ટર થી આજરોજ શ્રી સોમનાથ મહાદેવ નો વર્ચ્યુઅલ જલાભિષેક કરવામાં આવ્યો.

#gujaratnivacha

gujaratnivaacha@gmail.com

🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩

Comments

Popular posts from this blog

આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે... પરિસંવાદ યોજાયો

ભરૂચ શહેરનાં ધોળીકુઈ વિસ્તારમાંથી ભારતીય બનાવટનાં વિદેશી દારૂ સાથે કુલ ૦૬ ઈસમોને કિંમત રૂપિયા-૭૧,૭૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી ભરૂચ શહેર “એ” ડિવિઝન પોલીસ

હલીમાબીબી ગર્લ્સ હાઇસ્કૂલ હાંસોટ ખાતે કલાત્મક રંગોળી દ્વારા મતદારોને મતદાન કરવાનો અનુરોધ