ગીર-સોમનાથ જિલ્લા બાળ સુરક્ષા એકમનું સારી કામગીરી બદલ સન્માન કરાયું

ગીર-સોમનાથ જિલ્લા બાળ સુરક્ષા એકમનું સારી કામગીરી બદલ સન્માન કરાયું

✍️નરેન્દ્રભાઈ દવે

        ગીર-સોમનાથ: ગીર-સોમનાથ જિલ્લામાં જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્રારા કરવામાં આવેલ કામગીરી જેમાં બાળ સુરક્ષાના મુદે બાળકોને અલગ અલગ સંસ્થાકીય અને બીન સંસ્થાકીય, કાયદાના સંપર્કમાં આવેલ બાળક, તેમજ વિવિધ યોજનાકીય કામગીરી ગામડાના છેવાડાના માનવી સુધી પહોચાડવાની કામગીરી બદલ વહિવટી તંત્ર દ્રારા કામગીરીને બીરદવીને સ્વાતંત્રય પર્વ નિમિતે સન્માન કરવામાં આવ્યું હતું. બાળ સુરક્ષા એકમ દ્વારા મુખ્ય મંત્રી બાળ સેવા યોજનાના ૨૨-અનાથ બાળકો અને ૧૯૮-એકવાલી વાળા બાળકોનો સર્વે કરી યોજનાનો લાભ અપાવેલ હતો.

#gujaratnivacha


આપની આસપાસ બનતી ઘટનાઓની માહિતી કે આપના લેખ અમારાં આપેલ મેઈલ એડ્રેસ પર મોકલી આપવા વિનંતી.
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Popular posts from this blog

આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે... પરિસંવાદ યોજાયો

ભરૂચ શહેરનાં ધોળીકુઈ વિસ્તારમાંથી ભારતીય બનાવટનાં વિદેશી દારૂ સાથે કુલ ૦૬ ઈસમોને કિંમત રૂપિયા-૭૧,૭૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી ભરૂચ શહેર “એ” ડિવિઝન પોલીસ

હલીમાબીબી ગર્લ્સ હાઇસ્કૂલ હાંસોટ ખાતે કલાત્મક રંગોળી દ્વારા મતદારોને મતદાન કરવાનો અનુરોધ