આઈ.ટી.આઈ. આમોદ ખાતે પ્રવેશની પ્રક્રિયા હાલમાં ચાલુ
આઈ.ટી.આઈ. આમોદ ખાતે પ્રવેશની પ્રક્રિયા હાલમાં ચાલુ
🔶પ્રવેશ ફોર્મ આઈ.ટી.આઈ. ખાતે રજીસ્ટર કરવાની છેલ્લી તા.૨૧ જુલાઈ ૨૦૨૧ સાંજે ૧૭:૦૦ કલાક સુધી રહેશે.
ભરૂચઃ આઈ.ટી.આઈ. આમોદ ખાતે પ્રવેશની પ્રક્રિયા હાલમાં ચાલુ છે. તા.૦૩/૦૭/૨૦૨૧ થી તા.૨૦/૦૭/૨૦૨૧ સુધી ઓનલાઈન ફોર્મ ભરી રજીસ્ટ્રેશન કરી શકાશે. પ્રવેશ ફોર્મ આઈ.ટી.આઈ. ખાતે રજીસ્ટર કરવાની છેલ્લી તા.૨૧/૦૭/૨૦૨૧ સાંજે ૧૭:૦૦ કલાક સુધી છે. પ્રવેશ ફોર્મ ઓનલાઈન કરવાની વેબસાઈટ https://itiadmission.gujarat.gov.in અને https://talimrojgar.gujarat.gov.in છે એમ ઔદ્યોગિક તાલી સંસ્થા આમોદ દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
મનિષ કંસારા, ભરૂચ.
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments
Post a Comment