મેડિકલ સ્ટોર પર CCTV કેમેરા લગાવવા ફરજીયાત

મેડિકલ સ્ટોર પર CCTV કેમેરા લગાવવા ફરજીયાત

 ગુજરાત ની વાચા

#gujaratnivacha

મનિષ કંસારા 

#manishkansara 

ભરૂચ:

મેડિકલ સ્ટોર પર CCTV કેમેરા લગાવવા ફરજીયાત

#gujaratnivacha

તમામ જથ્થાબંધ તેમજ છુટક દવાઓની દુકાનો ખાતે CCTV કેમેરા ફરજીયાત લગાવવા નાં રહેશે

#gujaratnivacha

CCTV કેમેરાની ગોઠવણી તે જગ્યામાં પ્રવેશતા વ્યક્તિઓનાં ચહેરા સ્પષ્ટ રીતે દેખાય તે રીતે કરવાની રહેશે.

#gujaratnivacha

 સંપૂર્ણ એકમને આવરી લેતા CCTV કેમેરા અંદર તથા બહાર લગાવવાના રહેશે, તેમજ તેના બેકઅપ ની જાળવણી ૩૦ દિવસ સુધી રાખવાની રહેશે

#gujaratnivacha

CCTV કેમેરા જે તે સમયે ઉપલબ્ધ અધ્યતન ટેકનોલોજીવાળા અને નાઈટ વિઝન સુવિધાવાળા અને નિયત કરેલ સ્ટોરેજ કેપેસીટી સાથેની સુવિધાવાળા લાવવાનાં રહેશે. તમામ CCTV કેમેરામાં ભારતીય માનક અનુસાર નાં ચોક્કસ સમય અને તારીખ નિશ્ર્ચિત કરવાનાં રહેશે. 

#gujaratnivacha

H, HI અને X પ્રકારની દવાઓનાં વેચાણ સંબંધિત રજીસ્ટરનું ડિઝિટાઈઝેશન પણ કરવાનું રહેશે. ઉકત હુકમનો અમલ હુકમની તારીખથી દિન-૧૫ માં કરવાનો રહેશે.

#gujaratnivacha

જિલ્લા મેજીસ્ટ્રેટ ભરૂચ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ની કલમ ૧૫ર અન્વયેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ 

#gujaratnivacha

Gmail : kansaramanish4@gmail.com 


Gmail : gujaratnivaacha@gmail.com


🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏

Comments

Popular posts from this blog

નવા મોબાઇલ રુલ્સ: 1 સપ્ટેમ્બરથી લાગૂ થશે નવા નિયમ, બ્લેકલિસ્ટ થઈ જશે SIM, જાણો વિગત

ભરૂચમાં વર્ષો જૂના કોઠીરોડમાં કલાત્મક તાજીયા બેસાડવામાં આવ્યા

રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ ડિસ્ટ્રિક સેન્ટ્રલ બેંકનાં હોલ ખાતે બેઠક યોજાઈ