ભારત સરકારનાં ગૃહ મંત્રી અમિત શાહ તથા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સોમનાથ મહાદેવના દર્શન કર્યા
ભારત સરકારનાં ગૃહ મંત્રી અમિત શાહ તથા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સોમનાથ મહાદેવના દર્શન કર્યા
🔸શ્રી સોમનાથ ટ્રસ્ટનાં ટ્રસ્ટી અને ભારત સરકારનાં ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તથા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સોમનાથ મહાદેવના દર્શન કર્યા...
✍️ મનિષ કંસારા
શ્રી સોમનાથ મંદિર ખાતે શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી અને ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ તથા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવ્યા હતાં, મહાનુભાવોનું વીઆઇપી ગેસ્ટ હાઉસ ખાતે સ્વાગત ટ્રસ્ટ ના સેક્રેટરી યોગન્દ્રભાઈ દેસાઇ તથા જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા એ કરેલુ હતું. મહાનુભાવોએ શ્રી સોમનાથ મહાદેવનાં દર્શન કર્યા હતાં, મંદિરમાં આવેલ યાત્રીઓને દિપાવલી પર્વની શુભેચ્છાઓ આપી હતી.
#gujaratnivacha
Comments
Post a Comment