“My Livable Bharuch” અંતર્ગત તા.રપ સપ્ટેમ્બર - ર૦રર ના રોજ હેપ્પી સ્ટ્રીટ કાર્યક્રમ યોજાશે
“My Livable Bharuch” અંતર્ગત તા.રપ સપ્ટેમ્બર - ર૦રર ના રોજ હેપ્પી સ્ટ્રીટ કાર્યક્રમ યોજાશે ✍️ મનિષ કંસારા ભરૂચ : "My Livable Bharuch" તાજેતરમાં જિલ્લા વહીવટી તંત્ર, ભરૂચ દ્વારા શરૂ કરાયેલ CSR પહેલ છે. જેનો ધ્યેય શહેરના નાગરિકો માટે Citizen Friendly બનાવવાનો અને શહેરનાં હેપ્પીનેસ ઇન્ડેક્ષને સુધારવાનો છે. આ પહેલ સંપૂર્ણ રીતે CSR અને સ્વયં પ્રેરિત લોક ભાગીદારી પર આધારિત છે. આ પહેલ અંતર્ગત નીચેના પ્રયાસો હાથ ધરવામાં આવશે. 🔸 મુખ્ય માર્ગો પર રાત્રીનાં સમય સાથે બે/ત્રણ વખત સફાઇ વ્યવસ્થા કરવામાં આવશે. દરરોજ અસરકારક રીતે ડોર ટુ ડોર ૪ સ્તરો પર કચરાનું પૃથ્થકરણ કરીને કચરાને ગાડીમાં આપવો અને 100% કચરાનું યોગ્ય રીતે પ્રોસેસિંગ 🔸નાગરિકોની સંલગ્નતા વધારવા માટે જનજાગૃતિ અભિયાન શરુ કરવામાં આવશે. 🔸દિવાલ ચિત્રો (ભીંતચિત્રો), વૃક્ષારોપણ, શિલ્પો વગેરે દ્વારા શહેરને સુંદર બનાવવામાં આવશે 🔸ઘાટ, બગીચા, વર્ટિકલ ગાર્ડન, હેરિટેજ પ્લેસ રિસ્ટોરેશન, હોકર્સ ઝોન, પાર્કિંગનો વિકાસ. 🔸રાત્રી બજાર, હેપ્પી સ્ટ્રીટ, 4R(Reduce, Reuse, Recycle, Re-gift to the nature...