બહેનના વાલી-વારસો મળી આવે તો ડેડીયાપાડા પોલીસ સ્ટેશનના ફોન નં.02649 234633 જાણ કરશો

બહેનના વાલી-વારસો મળી આવે તો ડેડીયાપાડા પોલીસ સ્ટેશનના ફોન નં.02649 234633 જાણ કરશો

 ફોટામાં બતાવેલ આ અજાણ્યા બહેને મોજે- કણબી પીઠા ગામની સીમમાં કોઈ અગમ્ય કારણસર પોતે પોતાની જાતે ગળે ફાંસો ખાઈ લેતા મરણ ગયેલ હોય અને તેનું નામ સરનામું મળી આવેલ ન હોય જેથી, આ બહેનના વાલી-વારસો મળી આવે તો ડેડીયાપાડા પોલીસ સ્ટેશનના ફોન નં.02649 234633 તથા મો.નં. 78747 17901 અ.હે.કો. ઈનેશભાઈ ઉપર જાણ કરવા વિનંતી.

#gujaratnivacha

🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Popular posts from this blog

આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે... પરિસંવાદ યોજાયો

ભરૂચ શહેરનાં ધોળીકુઈ વિસ્તારમાંથી ભારતીય બનાવટનાં વિદેશી દારૂ સાથે કુલ ૦૬ ઈસમોને કિંમત રૂપિયા-૭૧,૭૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી ભરૂચ શહેર “એ” ડિવિઝન પોલીસ

હલીમાબીબી ગર્લ્સ હાઇસ્કૂલ હાંસોટ ખાતે કલાત્મક રંગોળી દ્વારા મતદારોને મતદાન કરવાનો અનુરોધ