છોટાઉદેપુર તપોવન વિદ્યાલયમાં અભ્યાસ કરતી નિષ્ઠાબેન સોલંકીએ પ્રથમ નંબર લાવી શાળાનું ગૌરવ વધાર્યું.
છોટાઉદેપુર તપોવન વિદ્યાલયમાં અભ્યાસ કરતી નિષ્ઠાબેન સોલંકીએ પ્રથમ નંબર લાવી શાળાનું ગૌરવ વધાર્યું
✍️ ફૈજાન ખત્રી કલારાણી જિ.છોટાઉદેપુર. બોડેલી તપોવન વિદ્યાલય ધો-૮ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની નિષ્ઠાબેન સોલંકી નિબંધ સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવી.
બરોડા ડેરી દ્વારા શ્વેત ક્રાંતિનાં પ્રણેતા ર્ડા વર્ગીસ કુરિયન ની ૧૦૦ મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી.
આ ઉજવણી અંતર્ગત છોટાઉદપુર અને વડોદરા જીલ્લા (સંયુક્ત) નિબંધ સ્પર્ધાનું આયોજન કરેલ, તેમાં નિષ્ઠાબેન સોલંકીએ પ્રથમ નંબર લાવી બોડેલી તપોવન વિદ્યાલય શાળાનું ગૌરવ વધાર્યું, તે બદલ શાળાના મુખ્ય ટ્રસ્ટી વસંતાબા સોલંકી તથા શાળા પરીવાર તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
#gujaratnivacha
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳
Comments
Post a Comment