દૈનિક ભાસ્કર જૂથ પર આઈટી દરોડા
દૈનિક ભાસ્કર જૂથ પર આઈટી દરોડા
BIG BREKING NEWS
દૈનિક ભાસ્કર જૂથ પર આઈટી દરોડા
મધ્યપ્રદેશનાં ભોપાલ અને ઈન્દોર, રાજસ્થાનનાં જયપુર, ગુજરાતમાં અમદાવાદ અને મહારાષ્ટ્રનાં કેટલાક સ્થળોએ સર્ચ ઓપરેશન ચાલુ છે.
આવકવેરા વિભાગ દેશનાં સૌથી મોટા મીડિયા હાઉસ દૈનિક ભાસ્કર ગ્રુપના ઘણાં સ્થળો પર દરોડા પાડી રહ્યું છે.
આઇટી સૂત્રો કહે છે કે જૂથ દ્વારા કરચોરીની માહિતી બાદ દરોડા પાડવામાં આવી રહ્યાં છે.
#gujaratnivacha
Comments
Post a Comment