જિલ્લા ફરિયાદ નિવારણ સમિતિની કલેક્ટરશ્રી નાં અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ

જિલ્લા ફરિયાદ નિવારણ સમિતિની કલેક્ટરશ્રી નાં અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ 

ભરૂચઃ ભરૂચ જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી. મોડિયાના અધ્યક્ષસ્થાને ફરીયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. 

કોરોના નાં કારણે ઘણાં લાંબા સમયબાદ યોજાયેલી આ બેઠકમાં જિલ્લાનાં જિલ્લાનાં શહેર-તાલુકાઓના જમીનની માપણી, જમીન, સર્વે, મકાનને લગતાં વધારાનાં બાંધકામ, બૌડાના પ્રશ્નો, પોલીસને લગતા પ્રશ્નો વિગેરે લગતી સમસ્યાઓ અંગેનાં સમાહર્તાશ્રીને પ્રશ્નો રજૂ કરવામાં આવ્યાં હતાં. જેનો કલેક્ટર ડૉ. એમ.ડી. મોડિયાએ નિકાલ કર્યો હતો. 

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ ચૌધરી, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી જે.ડી.પટેલ, પ્રોબેશન ડીવાયએસપી, પ્રાંત અધિકારીશ્રી એન.આર. પ્રજાપતિ, સબંધિત અધિકારીશ્રીઓ, વિગેરે ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

મનિષ કંસારા, ભરૂચ.

#gujaratnivacha


🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳


Comments

Popular posts from this blog

નવા મોબાઇલ રુલ્સ: 1 સપ્ટેમ્બરથી લાગૂ થશે નવા નિયમ, બ્લેકલિસ્ટ થઈ જશે SIM, જાણો વિગત

ભરૂચમાં વર્ષો જૂના કોઠીરોડમાં કલાત્મક તાજીયા બેસાડવામાં આવ્યા

રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ ડિસ્ટ્રિક સેન્ટ્રલ બેંકનાં હોલ ખાતે બેઠક યોજાઈ