ધાનપુરમાં મહિલાને નગ્ન કરી વીડિયો વાયરલ નો મામલો...

ધાનપુરમાં મહિલાને નગ્ન કરી વીડિયો વાયરલ નો મામલો...

 દાહોદ: ધાનપુરમાં મહિલાને  નગ્ન કરી વીડિયો વાયરલ નો મામલો.....


આરોપીઓને બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા


ધાનપુર કોર્ટ માં 11 આરોપીને પોલીસે રજૂ કર્યા 


પોલીસે 5 દિવસનાં રિમાન્ડ માંગ્યા કોર્ટે બે દિવસનાં રિમાન્ડ આપ્યા


વધુ પાંચ આરોપીઓને  પકડવાની  કામગીરી હાથ ધરાઈ

🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Popular posts from this blog

ભરૂચમાં વહેલી સવારે અણધાર્યા વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક

આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે... પરિસંવાદ યોજાયો

સોમનાથનાં સાનિધ્યમાં દિવાળીનાં તેહવારો પર અનેક વિધ ધાર્મિક અને યાત્રી લક્ષી આયોજનો...